ગુજરાતી સંભાળ પ્રદાતા માટે હોમ કેર સોફ્ટવેર

Home Care Software for Gujarati Caregivers (English translation is at the bottom)

ગુજરાતી સંભાળ પ્રદાતા તેમની હોમ હેલ્થકેર મોબાઇલ એપ્લિકેશન તેમની મૂળ ભાષામાં હોય તે વધુ પસંદ કરશે. આનાથી તેઓ તેમના સમયપત્રક, ટાસ્ક એટલે કે કાર્યો અને હોમ કેર એજન્સી ઓફિસ સાથેની અન્ય વાતચીતોને તેમની મૂળ ભાષામાં જોઈ શકે છે. ગુજરાતી બોલતા હોમ કેર ક્લાયન્ટ પણ આની પ્રશંસા કરશે. ક્લાયન્ટને ઘણી વખત તેમની મુલાકાતના સમયની સમીક્ષા કરવા અને સાઇન ઓફ કરવા માટે કહેવામાં આવતું હોય છે, તેથી જો એપની સ્ક્રીન ક્લાયન્ટની મૂળ ભાષામાં હોય તો વપરાશકર્તાઓને તે વધુ આરામદાયક લાગશે અને તે તમારી એજન્સી માટે મજબૂત પસંદગી હશે.Home Care Software for Gujarati Caregivers

હોમ કેર સોફ્ટવેરના ફીચર્સ

  • દર્દી / ગ્રાહક માહિતી વ્યવસ્થાપન જેમ કે નામ, સરનામું, ફોન અને અન્ય સંપર્ક માહિતી
  • સંભાળ યોજનાઓ: સંભાળ પ્રદાતા દ્વારા કરવામાં આવતા કાર્યો
  • સમયપત્રક: સાપ્તાહિક રિકરિંગ મુલાકાત યોજનાઓ અને વધારાની મુલાકાતો ગોઠવવાની ક્ષમતા
  • સંભાળ પ્રદાતા વ્યવસ્થાપન: વસ્તીવિષયક માહિતી, પગાર દર, પૃષ્ઠભૂમિ તપાસ, કુશળતા
  • EVV (ઇલેક્ટ્રોનિક વિઝિટ વેરિફિકેશન): 21મી સદીના ઇલાજ કાયદાના પાલન માટે સંભાળ પ્રદાતાનું ક્લોક-ઇન અને ક્લોક-આઉટ ટ્રેકિંગ
  • ચેતવણીઓ: મોડા આવવા અને જવાની ચેતવણીઓ
  • બિલિંગ: ખાનગી ચુકવણીકર્તાઓ, મેડિકેઇડ અને અન્ય ચુકવણીકર્તાઓને બિલ આપવાની ક્ષમતા
  • પગારપત્રક: સમય, ઓવરટાઇમ, મુસાફરી, માઇલ અને ખર્ચ માટે સંભાળ પ્રદાતાના પગારની ગણતરી કરવી
  • તમામ મુલાકાત પ્રકારો જેમ કે લિવ-ઇન, કંપેનિયન (સાથી), પર્સનલ કેર (અંગત સંભાળ), હોમમેકર, હોમ હેલ્થ એઇડ (HHA), સર્ટિફાઇડ નર્સ આસિસ્ટન્ટ (CAN), સુપરવાઇઝરી વિઝિટ અને એસેસમેન્ટ સમર્થિત
  • ગુજરાતીમાં મોબાઇલ GPS એપ
  • વોઇસ ટેલિફોની

ગુજરાતીમાં સંભાળ પ્રદાતા મોબાઇલ GPS એપ

  • સમયપત્રક
  • ક્લોક-ઇન / ક્લોક-આઉટ
  • જીપીએસ ટ્રેકિંગ
  • ટાસ્ક (કાર્યો)
  • નોંધો
  • સહીઓ
  • મેસેજિંગ (સંદેશા)

અન્ય ઉપલબ્ધ ફંક્શન્સ:

Home Care Software for Gujarati Caregivers

Gujarati caregivers would prefer to have their home healthcare mobile app in their native language. This enables them to see their schedule, tasks, and other communications with the home care agency office in their native language. Home Care clients who speak Gujarati will appreciate this too. Clients are often asked to review their visit times and to sign off, so if the app screen is in the client’s native language the users will have more comfort with it and a stronger preference for your agency.

Home Care Software Features

  • Patient / Client Information Management like name, address, phone and other contact information
  • Care plans: tasks performed by the caregivers
  • Schedules: weekly recurring visit plans and the ability to schedule extra visits
  • Caregiver management: demographics, pay rates, background checks, skills
  • EVV (Electronic Visit Verification): Caregiver clock-in and clock-out tracking in compliance with the 21st Century Cures Act
  • Alerts: Late Arrivals and departure alerts
  • Billing: Ability to bill private payers, Medicaid and other payers
  • Payroll: Calculate caregiver pay for time, overtime, travel, miles and expenses
  • Support all visit types like live-in, companion, personal care, homemaker, Home Health Aide (HHA), Certified Nurse Assistant (CAN), Supervisory Visits and Assessments
  • Mobile GPS App in Gujarati
  • Voice Telephony

 

Caregiver Mobile GPS App in Gujarati

  • Schedules
  • Clock-in / Clock-out
  • GPS Tracking
  • Tasks
  • Notes
  • Signatures
  • Messaging

 

Other Functions Available: